પૂછો ડોક્ટરને....
English

હોસ્પિટલની સેવાઓ

ગાયનેકોલોજીકલ સેવાઓ

અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલે પ્રસૂતિની ઉત્કૃષ્ટ સારવારની સાથે સાથે ગાયનેકોલોજીકલ સેવાઓમાં પણ ભારે લોકપ્રિયતા મેળવેલી છે. હૉસ્પિટલમાં જ ઉપલબ્ધ 3 ડી – 4 ડી કલર ડોપ્લર સોનોગ્રાફી, ડેઝીટલ એક્સ રેની સુવિધા અને એન્દોસ્કોપીક સર્જરીની સુવિધાને લીધે વંધ્યત્વ અને અન્ય પેટના-પેઢાના દર્દોનું સચોટ નિદાન અને તેની આધુનિક સારવાર શક્ય બની છે.

ગર્ભાશયની તકલીફોના નિદાન અને સારવાર માટે અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ સુવિખ્યાત છે. પેઢુની ગાંઠોની અને ગર્ભાશયનાં તાંકા વગરનાં ઓપરેશનો અને દૂરબીન ( લેપ્રોસ્કોપી )થી થતાં ઓપરેશનોની સુવિધાનો પણ અસંખ્ય લાભાર્થીઓએ લાભ લીધેલો છે.

— Latest Testimonials

Choose your Style

Predefined Colors:

* You can use Unlimited Colors

Background Patterns:

* Only for Boxed Layout

Top Row Patterns:

* Only for Boxed Layout

Background Images:

  • Background Image 1
  • Background Image 2
  • Background Image 3
  • Background Image 4
  • Background Image 5
  • Background Image 6
  • Background Image 7
  • Background Image 8
* Only for Boxed Layout